Important Resolutions in the field of Primary Education
         


PARIPATRO 

9 / 20 / 31 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણનું ફોર્મ


ધોરણ - 6 થી 8 મૂલ્યાંકન GR





BLO ની બદલી અંગેનો પરીપત્ર


મુખ્ય શિક્ષક ભરતી બાબત



HTAT -માટેની શાળાઓની યાદી.


HTAT પ્રમોશન પરિપત્ર - 1 


HTAT - પ્રમોશન પરિપત્ર - 2 

પ્રાથમિક શાળામાં વિલિનિકરણ પરિપત્ર


ધો - ૬ થી ૮ માટે વિષય મુજબ કાર્યાભાર પરિપત્ર 


13 / 7 /12 ના ગાંધીનગર ખાતે યોજાયેલ મિટિંગમાં લેવાયેલા મહત્વના ચાર નિર્ણયો. 


( 1 ) બદલી કેમ્પો 19 થી 31 જુલાઇ દરમ્યાન યોજાશે. 
( 2 ) ઓવર સેટ અપમાં 1 થી 5 માં ઓવર સેટ અપ હોય અને 6 થી 8 માં જગ્યા ખાલી હોય તો તેમાં સરભર કરવા. 
( 3 ) આચાર્ય ભરતી લેટ થસે. 
( 4 ) 6 થી 8 માં જે લોકોએ અગાઉ વિકલ્પ સ્વિકારેલ ન હોય અને જે લોકો વિકલ્પ સ્વિકારવા માગતા હોય તો તેઓને તક મળશે. 



 જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા                                                                                                                                                        બાબત

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમ સિવાયની પ્રાથમિક શાળાઓ જેવી કે ઉર્દૂ, મરાઠી, સિન્ધી તેમજ અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવા બાબત

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક થવા માટેનો અનુભવ બાબત   

ઉચ્ચ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક અને પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની બદલીના નિયમો

 જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત

NOTIFICATION-RIGHT OF CHILDREN TO FREE AND COMPULSORY EDUCATION ACT,2012

પ્રાથમિક શિક્ષકમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત(સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ - ૬ થી ૮ ) માં સમાંવવા બાબત.

પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (Head Teacher) માટેની અભિયોગ્યતા કસોટી

પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂંક કરવા બાબત.

ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ વિદ્યાસહાયકોથી સીધી ભરતીથી ભરવા બાબત.

પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધાસહાયક યોજના – ઉપલી વયમર્યાદા બાબત

પ્રાથમિક શાળાઓને વિલીનીકરણ કરવા નીતિ નક્કી કરવા બાબત.

 જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિઓ હસ્તની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયકની નિમણૂંક કરવા બાબત.

 પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ની જોગવાઇઓ મુજબ શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ(School Management Committee)ની રચના કરવા બાબત

સુધારા ઠરાવ: પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ

શૈક્ષણિક વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય નક્કી કરવા બાબત 

પ્રાથમિક શાળાઓને કેપીટેશન ફ્રી લેવા પ્રતિબંધ મૂકવા બાબત

પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વખતે કસોટી/તપાસ ઉપર પ્રતિબંધ

પ્રાથમિક શિક્ષકોને ખાનગી ટ્યૂશન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે

પ્રાથમિક શાળામાં બાળકોને શારીરિક શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ મૂકવા અંગે

પ્રાથમિક શાળામાં બાળકોને એક જ ધોરણમાં રોકી રાખવા અથવા શાળામાંથી કાઢી મૂકવા ઉપર પ્રતિબંધ




No comments:

Post a Comment